ગુજરાતી જોક્સ- ભારતની સૌથી ખતરનાક નદી

બુધવાર, 1 ફેબ્રુઆરી 2017 (10:55 IST)
ગુજરાતી જોક્સ- ભારતની સૌથી ખતરનાક નદી
 
ટીચર- ભારતની સૌથી ખતરનાક નદી કઈ છે ? 
 
છાત્ર- ભાવના 
 
ટીચર- કેવી રીતે ? 
 
છાત્ર- બધા તેમાં વહી જાય છે. 
 

વેબદુનિયા પર વાંચો