Gujarati jokes - ગરીબ

બુધવાર, 28 નવેમ્બર 2018 (16:50 IST)
મગન : પપ્પા, દસ રુપિયા આપો, એક ગરીબને આપવા છે. 
પપ્પા - ક્યા છે ગરીબ ?
મગન - ત્યા ઝાડ નીચે ઉભો ઉભો આઈસ્ક્રીમ વેચી રહ્યો છે !!! 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર