ગુજરાતી જોકસ- પૈસા પર

બુધવાર, 23 જુલાઈ 2014 (13:51 IST)
પતિ અને પત્ની વચ્ચે પૈસાને લઈ  તર્ક ચાલી રહ્યો હતો..
 
પતિ- બધું પૈસાથી ચાલે છે ઘર અને ઘરની બહાર બધુ જ પૈસાથી જ ચાલે.  
 
પત્ની- હા હું પણ પૈસાના બળે જ અહી ટકી છું 
 

વેબદુનિયા પર વાંચો