ગુજરાતી જોકસ - ડિશ તૈયાર છે

ગુરુવાર, 8 જાન્યુઆરી 2015 (16:23 IST)
એક વાટકી લો એમાં થોડા અંગૂર નાખો 
 
એક અંગૂર મુહમાં નાખો 
 
હવે અરીસામાં જુઓ 
 
ડિશ તૈયાર છે ડિશનો નામ છે 
 
લંગૂરના મોઢામાં અંગૂર 
ડિશ 

વેબદુનિયા પર વાંચો