Tonga Volcano Eruption:- ન્યુઝીલેન્ડની નજીક આવેલા દેશ ટોંગા પાસે સમુદ્રમાં જ્વાળામુખી ફાટવાની ઘટના બની છે. જે બાદ દરિયાકાંઠા તરફ આગળ વધી રહેલા વિશાળ મોજાને જોતા સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. લોકોને બચાવવા માટે નજીકના ઉચ્ચ સ્થળોએ મોકલવામાં આવ્યા છે.