તાલિબાનને SAARC માં શામેલ કરવાની માંગ પર એકલુ પડ્યુ પાકિસ્તાન નેપાલએ પણ સંભળાવી

બુધવાર, 22 સપ્ટેમ્બર 2021 (12:24 IST)
તાલિબાન માટે સમર્થમ જુટાવવાના પ્રયાસ કરી રહ્યા પાકિસ્તાનને મોટો આંચકો લાગ્યુ છે. સાર્ક દેશોના વિદેશ મંત્રીઓની શનિવારે થનારી બેઠકમાં એક સીટ આપવાની પરવાનગીને અસ્વીકાર કરી નાખ્યુ. સાર્કની આગેવાની કરી રહ્યા નેપાલએ પણ પાકિસ્તાનની આ માંગણીને ઠુકરાવ્યુ છે. નેપાલએ કહ્યુ છેકે સંયુકત રાષ્ટ્રમાં અફગાનિસ્તાનની અપદ્સ્થ સરકારનો પ્રતિનિધિત્વ કરનાત ગુલામ ઈસાકજઈને લિખિત આશ્વાસન આપવાની પરવાનગી નહી અપાશે.   
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર