યૂરિન ઈફેક્શનનો ઘરેલુ ઉપાય
યૂરિન ઈફેક્શન એક કોમન પ્રોબ્લેમ છે. જેનાથી મોટેભાગે મહિલાઓ પ્રભાવિત થાય છે. તેના અનેક કારણો હોઈ શકેછે. જેને નજરઅંદાજ્જ કરવાથી તમને અનેક ગંભીર સમસ્યઓ થઈ શકે છે.
યૂરિન ઈંફેક્શનના લક્ષણ
Neurologist ડોક્ટર મુજબ યૂરિન ઈંફેક્શનના લક્ષણોમાં પેશાબ કરતી વખતે દુખાવો થવો, ઠંડી લાગીને તાવ આવવો, પેશાબમાં લોહી આવવુ અને વારે ઘડીએ પેશાબ આવવી વગેરેનો સમાવેશ છે.
એલ્કલાઈન વસ્તુઓનુ સેવન કરો
એસિડિક એનવાયરમેંટમાં બેક્ટેરિયા વધે છે. તેથી તમારે એલ્કલાઈન વસ્તુઓ જેવુ કે કેળા, સફરજન, મટર અને પાલક નુ વધુથી વધુ સેવન કરવુ.
ક્રૈનબેરીનો રસ પણ કામ લાગશે
યૂટીઆઈ ઈફેક્શન બેક્ટેરિયાને કારણે વધુ હોય છે. તેથી તમારે જલ્દી આરામ મેળવવા માટે ક્રૈનબૈરીનો રસ પીવો જોઈએ.