Thyroid Superfoods થાઈરોઈડના કારણે લોકોને ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમને થાઇરોઇડ છે અને તમે દરરોજ દવાઓ લો છો, પરંતુ તેમ છતાં તમે વાળ ખરવા, શુષ્ક ત્વચા, વધુ પડતું વજન વધવું/ઘટવું, કબજિયાત, અનિયમિત પીરીયડ, મૂડ સ્વિંગ, ડિપ્રેશન, પેટ ફૂલવું જેવી ઘણી સમસ્યાઓથી પરેશાન છો, તો આ આયુર્વેદિક ઉપાયો તમને મદદ કરી શકે છે. તમારા આહારમાં વસ્તુઓનો સમાવેશ કરો. આનું સેવન કરવાથી તમને ઘણો ફાયદો થશે.