સૂવા માટે બધાનો પોત-પોતાનો તરીકો અને ટેવ હોય છે, જેના મુજબ તમે આરામદાયક અવસ્થામાં રહીને પૂરતીં ઉંઘ લઈ શકો છો. પણ જો તમે ખોટી રીતે સૂવો છો, તો આ તમારી ઉંઘ અને આરામની સાથે-સાથે તમારા સ્વાસ્થયને પણ પ્રભાવિત કરે છે. સામાન્ય રીતે પીઠના બળે સૂવું સારું અને આરામદાયક ગણાય છે અને આ આરોગ્યના નુકશાનથી પણ બચાવે છે. જાણો પીઠના બળે સૂવાથી 5 ફાયદા
ALSO READ: પીરિયડસની Dateને મોડું કેવી રીતે કરવું (See Video)