×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
આફિસમાં જો તમને ઉંઘ આવતી હોય તો જુઓ આ સમાચાર ...
રવિવાર, 24 માર્ચ 2019 (07:16 IST)
આફિસમાં આવે છે ઉંઘ
આફિસમાં તમે પોતાના કાર્ય દ્વારા સ્ટાર બની જાવ એ માટે રાત-દિવસ મેહનત કરો છો. આનાથી પણ સારો એક ઉપાય છે.
યુનિવર્સિટી કોલેજ આફ લંડનના શોધ પ્રમાણે આફિસમાં 30 થી 90 મિનિટ ઉંઘ લેવાથી કાર્યનું નુકશાન નહી થાય પણ કાર્યક્ષમતા વધે છે.
આ શોધ પ્રમાણે કંપનીઓને એવો પ્રસ્તાવ મોક્લ્યો છે જેમાં તેમણે કર્મચારીઓને કાર્યક્ષમતા વધારવા માટે દિવસના નક્કી કરેલ સમયમાં ઉંઘ લેવાની સલાહ આપી છે.
સમયનું બંધન દૂર કરો
આ સંશોધનમાં માત્ર સારી કામગીરી માટે ઊંઘ જ નહી પણ કાર્યક્ષમતા વધારવા માટે આફિસમાં સમયનું બંધન દૂર કરવા વિશેની વાત પણ કહી છે.
એમનું કહેવું છે કે કર્મચારી પોતાના નક્કી કરેલ કલાકો પોતાની સગવડ અનુસાર ગુજારે તો એ પોતાનું કામ જવાબદારીથી કરે છે.
ફેરફાર જરૂરી છે
સંશોધનમાં કહેવું છે કે આફિસના નિશ્ચિત શેડયુલ અને કામનુ ટેંશન આરોગ્યને એટલું પ્રભાવિત કરે છે કે તેમની કાર્યક્ષમતા ઘટે છે.
એમનુ માનવું છે કે લોકો ઘણી વાર કામ દબાણને કારણે ઊંઘ પૂરી નથી કરી શકતા. સમાજથી દૂર થઈ જાય છે અને કેટલીક વાર દિવસનું ભોજન પણ છોડી દે છે.
આ તેમની કાર્યક્ષમતા ઘટાડે છે અને ઘણા રોગોને આમંત્રણ આપે છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
આવો જાણીએ ખુરશી પર બેસવાના યોગ્ય તરીકો
Fracture- તૂટેલા હાડકાં (ફ્રેકચર) જોડવાના ઘરેલૂ 4 ઉપાય- તમે પણ જરૂર ટ્રાઈ કરો
સાવધાન ટૉયલેટ કરતા સમયે ભૂલીને પણ ન કરવી 4 આ ભૂલ
Safe Holi Tips- હોળીની મજા બગડી ન જાય એ માટે ધ્યાન રાખો ટિપ્સ
ભાંગ ઉતારવાના 5 સીક્રેટ
જરૂર વાંચો
આ દેશમાં, સોના કે ચાંદી નહીં, પણ કાકડીઓના ભાવ આસમાને પહોંચ્યા છે, જેના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે
ગુજરાત બજેટ 2026-27 Live : ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ થવાના અવસર પર સરકાર અત્યારથી જ 'ગુજરાત@2035' ના રોડમેપ પર આગળ વધી રહી છે
SIR પછી ગુજરાતમાં વોટર લિસ્ટમાંથી કપાયા 13% નામ, જાણો અમદાવાદ, સૂરત સહિત ક્યા કેટલા વોટર્સ
મહિલાનો પાયજામો ખોલવો એ બળાત્કારનો પ્રયાસ છે, ફક્ત અશ્લીલ કૃત્ય નથી', સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદાને ઉલટાવી દીધો
ભારત ટેક્સીનો વિસ્તાર: ઓલા-ઉબર જેવી કંપનીઓને મળશે મજબૂત પડકાર
ધર્મ
કસુંબીનો રંગ lyrics
Holi 2026: 3 કે 4 માર્ચ ક્યારે છે હોળી ? આ વખતે હોળી દહન પર ભદ્રા અને વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ
દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)
મોર બની થનગાટ કરે
Holashtak 2026: ક્યારથી છે હોળાષ્ટક ? આ આઠ દિવસ બિલકુલ ન કરશો આ ભૂલ નહિ તો આ ભૂલોથી પછતાશો
એપમાં જુઓ
x