જો તમારી આસપાસ મંકીપોક્સનો દર્દી હોય તો માસ્ક પહેરો અને ગ્લોવ્ઝનો ઉપયોગ કરવો
સાબુ અથવા સેનિટાઈઝર વડે હાથ ધોવાનું રાખો.
મંકીપોક્સના દર્દીના સંપર્કમાં આવેલા કોઈપણ વ્યક્તિ સાથે તમારો ટુવાલ શેર કરશો નહીં
ચેપગ્રસ્ત વ્યક્તિના કપડાને અલગ રાખવા, તમારા કપડા સાથે ધોવા નહીં
જો તમને કોઇ લક્ષણો હોય તો કોઈપણ જાહેર કાર્યક્રમ અથવા મીટિંગમાં જવાનું ટાળો
લોકોને ખોટી માહિતીના આધારે ડરાવશો નહીં