સેક્સનું મહત્વ - importance of sex

સોમવાર, 13 એપ્રિલ 2015 (17:47 IST)
પુરૂષો માટે ટિપ્સ 
sex
1. સેક્સ એટલે માત્ર સંભોગ જ નહી. ક્યારે પત્નીની મરજી હોય ત્યારે જ સેક્સ કરવું. નહી તો ઓરલ સેક્સ સુધી જ સીમિત રહો. 
 
2. એકલા મળતા જ પત્નીને બાહોમાં ભરી લો. ચુંબનથી પ્રેમનો એકરાર  કરો. 
 
3. નજીક આવતા કોઈ રીતનો  તણાવ ના રાખો . ના એવી કોઈ વાત કરો જેનાથી સાથી નારાજ થાય. 
 
4. નજીક આવતા પત્ની સાથે ઑફિસ , મિત્રો, પરિવારના બીજા સભ્યોની વાત ક્યારેય  ન કરવી.  શક્ય હોય તો તેને  પૂછી લો કે એના મનમાં શું છે. 
 
5. જો હાલમાં  જ ઝગડો થયો હોય તો નજીક આવતા પત્ની જે પણ વાત કરે એના પર સમજી વિચારીને વાત કરવી. કોઈ પણ જવાબ આપતા એ ફરીથી રિસાઈ જશે.

6. બંદ રૂમમાં એકલતા મળતા જ તરત જ સંભોગની વાત ન કરવી,એનાથી નકારાત્મક પ્રભાવ પડે છે. 
 
7. નજીક આવતા પત્નીને બાહોમાં ભરી લો, કે છાતીથી લગાવી લો.  કોઈ પણ તણાવ હોય એ બધુ  ભૂલી જશે.
 
8. જો શક્ય હોય તો લાઈટ મ્યુઝીક વાગવા દો.  રૂમની લાઈટ ધીમી કરી લો. 
 
9. સાફ કપડા પહેરીને જ જવું. દુગંધ આવતી હોય તો ડિયોનો ઉપયોગ  કરો. 
 
10. સંભોગ પછી તરત સૂઈ ન જશો.. ત્યા સુધી જ્યા સુધી પત્નીને ઉંઘ ન આવેં.  

આવતીકાલે મહિલાઓ માટે સેક્સ ટીપ્સ ..................... 


 
વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.

વેબદુનિયા પર વાંચો