1. ચોકલેટ્સ બટાકા અરબી ખાવાનુ છોડી દો. ચોખાનુ માંડ કાઢી લો. ભૂખ લાગે ત્યારે ગાજર, કાકડી, સેકેલા ચણા, સલાદ મમરા વગેરે ખાવ.
4. જમતી વખતે ઉપરથી મીઠુ ન લેશો. તેલ ઓછુ ખાવ. મસાલેદાર ભોજન કરો.
5. બટાકા, મેદો, ખાંડ, ચોખા ઓછા કરો અને મલ્ટીગ્રેન કે મલ્ટીકલર ખોરાક જેવો કે દાળ, ઘઉં, ચણા, જવ, ગાજર, પાલક, સફરજન અને પપૈયુ ખાવ.