કિડની આપણા લોહીમાંથી મીઠુ અને શરીરમાં ઘુસેલા બેક્ટેરિયાને ફિલ્ટર કરે છે. પણ જ્યારે કિડનીમાં મીઠુ ભેગુ થાય છે તો એ માટે ઈલાજની જરૂર પડે છે. તમે ચાહો તો એ માટે સહેલો ઉપાય પણ કરી શકો છો.
કોથમીરના પાનનો એક ગુચ્છો લઈને સારી રીતે તેની સફાઈ કરો અને પછી નાના-નાના ટુકડામાં કાપીને તેને પૉટમાં મુકો. પછી તેમા ચોખ્ખુ પાણી નાખીને 10 મિનિટ સુધી ઉકાળો. થોડીવાર તેને રહેવા દો જેનાથી તે ઠંડુ થઈ જાય.
ત્યારબાદ તેને ગાળીને બોટલમાં ભરી લો. . તમે તેને ઠંડુ કરવા ફ્રીજમાં પણ મુકી શકો છો. પછી રોજ એક ગ્લાસ પીવો. તમે જોશો કે પેશાબ દ્વારા મીઠુ અને અશુદ્ધ વસ્તુઓ બહાર નીકળવા માંડશે.