આ પણ ધ્યાન રાખો.
પાતળા થવાના ચક્કરમાં લોકો વર્ષો સુધી હુંફાળુ પાણી પીવે છે. પણ આવુ કરવાથી નુકશાન થઈ શકે છે. આનાથી આંતરડાની કાર્યક્ષમતા અને શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા ઘટે છે. સાથે આળસ અને ગભરાટ વધે છે. ઈલાજ ન ચાલતા 10 દિવસ કે એક મહિના સુધી એનો પ્રયોગ કરી શકાય છે.