વિક્સ પિમ્પલ્સ, ડાઘ અને બ્લેકહેડ્સ માટે ફાયદાકારક છે અને ત્વચા પર ઇજાઓ અથવા કટ માટે દવા તરીકે પણ વપરાય છે. અસરગ્રસ્ત વિસ્તાર પર વિક્સ લગાવવાથી ચેપ લાગવાની કોઈ શક્યતા રહેતી નથી અને ઘા ઝડપથી રૂઝાઈ જાય છે. શિયાળામાં હાથ-પગ ફાટવાની સમસ્યા પણ થવા લાગે છે. આવી સ્થિતિમાં, રાત્રે સૂતા પહેલા વિક્સને હીલ્સ પર ઘસો, કોટનના મોજાં પહેરો અને સવારે તેને નવશેકા પાણીથી ધોઈ લો.