ઘણી એવી મહિલાઓ હોય છે જેને સ્ટ્રેટ વાળ પસંદ હોય છે તેના માટે તે સ્ટ્રેટનરની મદદથી વાળને સ્ટ્રેટ કરે છે. આમ તો વાળને સીધુ કરવુ ખૂબ સરળ છે પણ તેનાથી વાળ અંદરથી નબળા થઈ જાય છે જેના કારણે તે સૂકા અને બેજાન જોવાવા લાગે છે વાળ પર કોઈ પણ પ્રકારના હીટીંગ ટૂલ્સ ઉપયોગ કરવાથી વાળની નેચરલ ભેજ ખત્મ થઈ જાય છે. તેથી આજે અમે તમને જણાવી રહ્યા છે ઘરમાં વાળ સ્ટેટ કરવાના રીત વિશે