ખોળો એક એવી સમસ્યા છે જેનાથી મોટાભાગના લોકો પરેશાન જ રહે છે. જેનાથી શરમનો અનુભવ તો થાય જ સાથે જ ખોળો જલ્દી પીછો છોડવાનુ નામ જ લેતો નથી. ડ્રૈડંર્ફને દૂર કરવા માટે માર્કેટમાં અનેક જાતના પ્રોડક્ટ પણ મળે છે. જેનો આપણે ઉપયોગ પણ કરીએ છીએ. આ પ્રોડક્ટ કેટલીક હદ સુધી સારા પણ હોય છે. પણ તેમની સાઈડ ઈફેક્ટ પણ હોય છે. પણ તમારા ઘરમાં જ કેટલીક એવી વસ્તુઓ મળી જશ્સે. જેનો ઉપયોગ કરીને તમે સહેલાઈથી વાળના ખોળામાંથી છુટકારો મેળવી શકો છો અને તેનુ કોઈ નુકશાન પણ નહી થાય.
- તમારા શેમ્પૂમાં ચપટી મીઠુ નાખો અને તેને તમારા વાળના સ્કૈલ્પ પર લગાવો
- પછી 5 થી 10 મિનિટ સુધી તેને તમારા સ્કૈલ્પ પર હળવા હાથે મસાજ કરતા રહો. ત્યારબાદ તમારા વાળ ધોઈ લો.