તાપથી બચાવ
તાપ તમારી સ્કીનને ખૂબ જ નુકશાન પહુંચાડે છે. તાપથી બચવા માટે બહાર જતાં સમયે હમેશા સનસ્ક્રીન લોશન લગાવી જવ. તમે ઘરે પણ સનસ્કીન બનાવી લગાવી શકો છો. આ માટે કાકડીના રસમાં ગ્લિસરીન અને ગુલાબ જળ મિક્સ કરી ફ્રીજમાં મુકી દો. બહાર જવાના 20 મિનિટ પહેલાં આ મિશ્રણને ચેહરા પર અને હાથ્-પગ પર લગાવો. આ તાપથી બચાવ સાથે બળેલી સ્કીનને પણ સારી કરે છે.