ફેશિયલ કરવાનો તરીકો
સ્ટેપ 1- સૌથી પહેલા ચેહરાને સલ્ફેટ ફ્રી શેંપૂથી ધોઈ લો.
સ્ટેપ 2- પછી આ માસ્કને ચેહરા પર લગાવીને 3-4 મિનિટ મસાજ કરવી. આ વાતનો ધ્યાન રાખો કે તમે સર્કુલેશન
રાઉંડ મોશનમાં મસાજ કરવી.
સ્ટેપ 3- પછી ફેશિયલ સ્ટેપની રીતે ચેહરાની મસાજ કરવી
સ્ટેપ 4- ઠોડી નાક કાન અને માથાના પ્રેશર પ્વાઈંત દબાવો. ત્યારબાદ હળવા હાથથી ટેપિંગ કરવી. તેનાથી ફેશિયલ મસલ્સ એક્ટિવેટ હોય છે.
કૉફી ફેશિયલના ફાયદા
કૉફી પાઉડર ડેડ સ્કિનને કાઢીને સ્કિનને ગ્લોઈંગ બનાવે છે. સાથે જ તેમાં રહેલ એંટીઓક્સીડેંટ ગુણ સ્કિનને જવા રાખવામાં મદદ કરે છે. તે સિવાય આ પોર્સને સાફ કરવામાં અને તેને ટાઈટ કરે છે. તેમજ બેસન રંગત નિખારવામાં મદદ કરે છે. આ ફેશિયલથી સ્કિનની ટોનિંગ માઈશ્ચાઈજર અને ક્લીંજિંગ થઈ જાય છે. સાથે જ તેમાં રહેલ મધ ક્રીમની રીતે કામ કરે છે. આ ફેશિયલ ચેહરા પર ગ્લો લાવે છે.