છે જેનાથી ટેનિંગ દૂર હોય છે.
ટમેટા
ટામેટાને મેશ કરો અને આ પેસ્ટને ચહેરા પર સારી રીતે લગાવો. તેને 15 મિનિટ સુધી રહેવા દો અને પછી તેને પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં બે વાર આ રીતે કરવું આ સ્કિનથી ટેનિંગને દૂર કરી તેને બ્રાઈટર
અને ગ્લોઈંગ બનાવશે.
ચણા નો લોટ
થોડા ચણાના લોટમાં એક ચપટી હળદર મિક્સ કરો. એક વાસણ લો અને તેમાં ત્રણ ચમચી ચણાનો લોટ, એક ચમચી ઓલિવ તેલ અને લીંબુનો રસ મિક્સ કરો. તેમાં એક ચપટી હળદર પણ મિક્સ કરો. આ બધાને સારી રીતે મિક્સ કરી ચહેરા પર લગાવો. તેને 15 મિનિટ સુધી રહેવા દો અને પછી હુંફાળા પાણીથી ધોઈ લો. આવું અઠવાડિયામાં બે વાર કરો.