ગુજરાત ગંજ બજારના ભાવ

વેબ દુનિયા

શનિવાર, 9 ફેબ્રુઆરી 2008 (17:22 IST)
P.R

ગુજરાતમાં ઊંઝા, ગોંડલ, રાજકોટ અને અમદાવાદ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે. અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે....

ગુજરાતના ગંજ બજારના ભાવ (9-2-08)

ઊંઝા :
જીરૂં 1510-2250
વરિયાળી 500-1548
ઈસબગુલ 600-951
રાયડો 426-500
એરંડા 440-462
તલ 1035-1041
અજમો 925

રાજકોટ :
બી.ટી. કપાસ 528-552
ઘઉં લોકવાન 205-242
ઘઉં ટુકડા 211-249
જુવાર 168-214
બાજરી 102-177
તુવેર 380-480
મગ 365-424
ચણાં 400-415
અડદ 150-385
વાલ દેશી 250-425
વાલ-પાપડી 250-350
મઠ 330-370
ચોળી 400-700
સીંગદાણા 650 -740
મગફળી જીણી 512-552
મગફળી જાડી 510-572
તલ 925-1275
એરંડા 441-456
જીરૂ 1742-19690
મેથી 450-550
ઈસબગુલ 600-655
લસણ 252-670
ધાણા 508-810
રાઈ 425-450
રાયડો 450-478
તલ કાળા 1000-1250

ગોંડલ :
ઘઊં-લોકવાન 210-246
ઘઊં-ટુકડા 215-260
મકાઇ 154-171
જુવાર 193-201
કપાસ 486-576
મગ 314
ચણા 350-435
વાલ-દેશી 256-301
વાલ નવા 411-471
અડદ 166-366
ચોળા 316
મઠ 321-331
તુવેર 386-456
મગફળી-જીણી 470-553
મગફળી જાડી 450-580
સીંગદાણા-જાડા 639-743
સીંગદાણા-ફાડા 551-714
એરંડા 445-466
તલ 1096-1245
જીરૂં 1001-1776
ડુંગળી 10-45
લસણ 400-701
ધાણા 481-871
રાઈ 366-436
જીરૂ નવું 1500-2061

અમદાવાદ:
બટાકા 90-110
ડુંગળી-નાસિક 60-80
ડુંગળી કાઠિયાવાડી 30-55
રીંગણ 60-220
રવૈયા 60-300
ફુલાવર 60-140
કોબીજ 20-50
ભીંડા 400-600
દૂધી 40-260
વટાણા 180-220
ટામેટા 40-200
કાકડી 140-500
ચોળી 300-600
કારેલા 200-400
તુવેર 340-450
પરવળ 400-500
લીલાં મરચાં 160-320
આદુ 400-500
ગાજર 40-120
મેથી 50-80

વેબદુનિયા પર વાંચો