×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Gujarat assembly election 2022- વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું ભાજપમાંથી રાજીનામું
રવિવાર, 13 નવેમ્બર 2022 (16:21 IST)
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપના પ્રાથમિક સભ્યપદથી લઈને ધારાસભ્યપદ સુધીનાં તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે.
પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે ટિકિટ ન મળતાં તેમના કાર્યકરો નારાજ હતા અને કાર્યકરોના કહ્યા અનુસાર તેમણે રાજીનામું આપી દીધું છે.
તેમણે વધુમાં જણાવ્યું, "મારા કાર્યકરો નારાજ થયા છે અને કાર્યકરોએ સમિતિ બનાવીને નિર્ણય લીધો છે કે મારે રાજીનામું આપી દેવું જોઈએ."
ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ અપક્ષ ચૂંટણી લડશે કે બીજી કોઈ પાર્ટીમાં જોડાશે એ બધી બાબતોનો નિર્ણય તેમના કાર્યકરો કરશે એવી વાત પણ તેમણે કરી છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
ગોપાલ ઇટાલિયા પાસે સંપત્તિના નામે ફક્ત 5 લાખ કેશ, 17 કેસ પણ કેસ નોંધાયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022- ગુજરાતની આ સીટો પર ગત વખતે 1000 થી પણ ઓછા મત થઇ હતી હાર-જીત
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022- ગુજરાતની રસપ્રદ લડાઇ, પિતા-પુત્ર...ભાઇ-ભાઇ, નણદ-ભાભી મેદાનમાં ઉતર્યા
ગુજરાત કૉંગ્રેસના ઉમેદવારોની ચોથી યાદી જાહેર, અત્યાર સુધી 105 બેઠકો પર ઉમેદવારો નક્કી કરાયાં
ગુજરાત ચૂંટણી પહેલા ITનું મેગા ઓપરેશન: રાજકોટ, ગાંધીધામ, ભુજમાં 200થી વધુ અધિકારીઓનો કાફલો ત્રાટક્યો
જરૂર વાંચો
ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો
ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું
આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.
ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે
ગુજરાતી જોક્સ - કીબોર્ડ
નવીનતમ
છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર
Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે
Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો
હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી
લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો
એપમાં જુઓ
x