ગુજરાતી જોક્સ- આજે મૂડમાં છો.

શુક્રવાર, 9 મે 2014 (16:05 IST)
પતિ પ્રવચન સાંભળી ઘરે આવ્યો અને પત્ની ને ખોડામાં ઉપાડી લીધું.
પત્ની- શું ગુરૂજીએ રોમાંસ કરવાનો કહ્યું છે?
પતિ- ના ગાંડી તેમને કહ્યું છે પોતાના દુ:ખ પોતે ઉપાડો  

વેબદુનિયા પર વાંચો