×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ગણેશજીના પ્રિય મોદક
માવા મોદક ચોકલેટી
N.D
કવર સામગ્રી -
ચોખાનો લોટ 1 કપ, મેદો 1/2 કપ, 2 ટી સ્પૂન ઘી, ચપટી મીઠુ, દેશી ઘી,
ભરાવણની સામગ્રી -
માવો 1 કપ, ખાંડ 1/2 કપ, છીણેલી ચોકલેટ, 1/2 કપ ચોકલેટ સોસ અંદાજથી.
બનાવવાને રીત -
માવો થોડો સેકી લો. ઠંડો કરો તેમજ ચોકલેટ અને ખાંડ મિક્સ કરો. કવર સામગ્રી મિક્સ કરીને ગૂંથી લો અને પુરીઓ વણીને ભરાવન ભરો. મોદક તૈયાર કરો. ઘી ગરમ કરો અને બધા મોદક ધીમા તાપ પર તળી લો અને સર્વ કરો.
નારિયેળ મોદક
N.D
સામગ્રી -
કવર માટે : ચોખાનો લોટ, 1 કપ 2 ટી સ્પૂન દેશી ઘી, ચપટી મીઠુ અને મેદો 1/2 કપ.
ભરાવનની સામગ્રી -
છીણેલુ નારિયળ 2 કપ, 1,4 કપ કાજુ અધકચરા, પિસ્તાની કતરન, 1 ટી સ્પૂન ઈલાયચી પાવડર, 1/2 કપ દૂધ, 1 કપ ખાંડ અને કેસર.
બનાવવાની રીત -
કડાહીમાં નારિયળ, કાજુ, પિસ્તા અને ખાંડ નાખો તેમજ દૂધ નાખીને થવા દો. માવા જેવુ ઘટ્ટ થવા માંડે ત્યારે ઉતારી લો અને ઈલાયચી મિક્સ કરો. ચોખાના લોટમાં મેદો, ઘી અને મીઠુ નાખીને લોટ બાંધી લો અને પાતળી નાની પૂરીઓ વણી લો. ભરાવણ સામગ્રી થોડી થોડી ભરીને મોદક તૈયાર કરી લો. ઘી ગરમ કરો અને ધીમા તાપ પર બધા મોદક સોનેરી થતા સુધી તળી લો. ઉપરથી કેસરના ટીપા નાખીને ભોગ લગાવો.
મગજ મોદક
N.D
કવર સામગ્રી - 1
કપ ચોખાનો લોટ, 1.2 કપ મેદો, 2 ટી સ્પૂન દેશી ઘી. ચપટી મીઠુ, દેશી ઘી, કેસર.
ભરાવન સામગ્રી -
બેસન 1/2 કપ રવો 1/4 કપ, દળેલી ખાંડ 3/4 કપ, 1-1 ટી સ્પૂન ઈલાયચી પાઉડર, કિશમિશ, કાજુ દરદરા અને પિસ્તા, બદામની કતરન
બનાવવાની રીત -
બેસનમાં 1 મોટી ચમચી ઘી અને રવો નાખીને સોનેરી થતા સુધી સેકો. ઠંડુ કરો અને બધી સામગ્રી(ભરામણની) મિક્સ કરી લો.
ચોખાનો લોટ, મેદો, ઘી, કેસર મીઠુ નાખીને લોટ બાંધી લો. નાના પૂરીઓ બનાવી મગજનું ભરાવણ ભરી લો અને મોદક તૈયાર કરો. બધા મોદક ધીમા તાપ પર તળી લો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ
HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક
Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી
HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.
Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?
નવીનતમ
Somwar Upay: સોમવારને કરી લો આ 3 સરળ ઉપાય ભોળેનાથની કૃપાથી બની જશે બધા બગડેલા કામ મળશે સમ્માન
આજે અક્ષય નવમી પર બની રહ્યા છે આ 2 શુભ યોગ, જાણો પૂજાનો શુભ સમય; આ વસ્તુનું સેવન કરવાથી તમને લક્ષ્મી નારાયણની કૃપા પ્રાપ્ત થશે
Amla navami Katha - સંતાન સુખ આપનારુ છે અક્ષય નવમી નું વ્રત, જાણો પૂજા વિધિ અને કથા
Dev uthani ekadashi 2024: દેવઉઠની એકાદશી પર ભૂલથી પણ ન કરશો આ કામ નહી તો પછતાશો
Masik Durga Ashtami 2024 : કારતક મહિનાની દુર્ગાષ્ટમી પર આ રીતે કરો દુર્ગા પૂજા, જાણો મહત્વ અને પૂજા વિધિ
એપમાં જુઓ
x