દર વર્ષે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે આંતરરાષ્ટ્રીય 'ફ્રેન્ડશિપ ડે' ઉજવવામાં આવે છે. આ વર્ષે 4 ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં 'ફ્રેન્ડશિપ ડે' ઉજવવામાં આવશે. મિત્રતા એક એવો સંબંધ છે જે જીવનભર ટકે છે. આ દિવસ તમારા મિત્રો સાથે સમય વિતાવવાની અને તેમને જણાવવાની સારી તક છે કે તેઓ તમારા જીવનમાં કેટલા મહત્વપૂર્ણ છે. જો તમે પણ આ ફ્રેન્ડશીપ ડે પર તમારા મિત્રો સમક્ષ તમારી દિલની લાગણીઓ વ્યક્ત કરવા માંગો છો, તો આ ગીતો દ્વારા કહો.