ફેંગશુઈ એક એવી રીત છે જેમા એનર્જી દ્વારા ઘરમાં ઘન સંપત્તિને વધારી શકાય છે. ઘરમાં સ્ટ્રોંગ વેલ્થ એનર્જી માટે કેટલાક ફેંગશુઈ ટિપ્સ અને કેટલીક વસ્તુ છે જેને અજમાવીને ઘન ધાન્યને વધારી શકાય છે. ફેંગશુઈમાં ધન સંપત્તિને આકર્ષિત કરવા માટે ડ્રેગન, લાફિંગ બુદ્ધા અને મની પ્લાંટનો પણ ઉપયોગ કરવામાં આવે છે. અહી અમે તમને બતાવી રહ્યા છીએ કેટલીક ટિપ્સ જેને અજમાવીને તમે ધન-સંપત્તિને વધારી શકો છો.
2. દરેક રૂમમાં ડબલ વસ્તુઓનો ઉપયોગ કરો - ફેંગશુઈ મુજબ ઘરમાં કોઈપણ રૂમમાં સિંગલ વસ્તુઓ મુકવાથી બચો. કોશિશ કરો કે ઘરમાં ખુરશી, ફોટા જેવી બધી જ વસ્તુઓ ડબલ હોય. સિંગલ વસ્તુ એકલતા દર્શાવે છે જે રિલેશનશિપ માટે યોગ્ય માનવામાં આવતી નથી.