3. એક સભા દરમિયાન રાહુલ ગાંધીએ પોતાની જ પાર્ટીને લઈને મજાક પણ ઉડાવી. રાહુલે કહ્યુ - કોંગ્રેસમાં એક પણ નિયમ કાયદો નથી ચાલતો. એક પણ નિયમ કાયદો આ પાર્ટીમાં નથી. દર બે મિનિટમાં નવો નિયમ બનાવે છે. જૂના દબાવી દેવામાં આવે છે. કોઈ નથી જાણતુ કે કોંગ્રેસ પાર્ટીનો નિયમ શુ છે. મજેદાર સંગઠન છે.. ક્યારેક ક્યારેક હુ પુછુ છુ કે ભાઈ પાર્ટી ચાલે છે કેવી રીતે ?