2008માં વિશ્વની અડધી વસ્‍તી શહેરોમાં

નવી દિલ્લી (યુએનઆઇ) 28 જૂન ગુરૂવાર. વર્ષે 2008 માં વિશ્વની અડધાથી વધુ વસ્તી એટલે કે ઓછમાં ઓછાં 3.3 અરબ લોકો શહેરી વિસ્તારોમાં રહેતાં હશે અને 2030 સુધી આ સંખ્યાં પાંચ અરબને આંબી જશે.

યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (યુએનએફપીએ)ની વિશ્વ જન સંખ્યાંની સ્થિત‍િ 2007 નો રિપોર્ટ બુધવારે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી જયપાલ રેડ્ડીએ રજૂ કર્યો હતો. આ રિપોર્ટ યુએનએફપીએ દ્વારાં સમગ્ર વિશ્વમાં રજૂ કરવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો