તેમજ આરોપીની પત્ની સૃષ્ટિ એર ઈન્ડિયામાં પાઈલટ હતી. આરોપ છે કે આદિત્ય સૃષ્ટિ પર પોતાની રીતે રહેવા, ખાવા-પીવાનું દબાણ કરતો હતો અને આ આરોપી યુવકે યુવતીને 12 દિવસ સુધી વોટ્સએપ પર બ્લોક કરી હતી, 13માં દિવસે તેણે તેને ફોન કરીને આત્મહત્યા કરવાનું કહ્યું હતું.
મળતી માહિતી મુજબ, આદિત્ય પંડિત અને સૃષ્ટિ તુલી બંને બે વર્ષથી રિલેશનશિપમાં હતા. યુવકે યુવતીને 12 દિવસ સુધી વોટ્સએપ પર બ્લોક કરી હતી. માહિતી સામે આવી છે કે તેણી તેનાથી પરેશાન હતી અને 25 નવેમ્બરની રાત્રે તેણે આત્મહત્યા કરી લીધી હતી.