ભારતીય ક્રિકેટર હરભજન સિંહ બીજીવાર પિતા બની ગયા છે. તેમની પત્ની ગીતા બસરાએ પુત્રને જન્મ આપ્યો છે હરભજન સિંહએ ઈસ્ટાગ્રામ દ્વારા શનિવારે ફેંસને આ ખુશખબર આપી. ભજ્જીએ જણાવ્યુ કે તેમની પત્ની અને પુત્ર બંને સ્વસ્થ છે. માર્ચમાં આ કપલે જણાવ્યુ હતુ કે જુલાઈમાં તેમના ઘરે નાનકડો મહેમાન આવશે.. ભારતીય ઓપનર શિખર ધવન સહિત અનેક ક્રિકેટર્સે હરભજનને બીજીવાર પિતા બનવા પર શુભેચ્છા આપી છે,