માનનીય પરેશ સર,હુ તમારી બધીજ ફિમો જોઇ ચુક્યો છૂ,અને તમે તમામ ફિલ્મોમા ઉત્તમ અભિનય કર્યો છે.હુ ભારતિય આર્મીમા નૌકરી કરી રહ્યો છુ. અને તમારો અભિનય જોઈને હુ તમને સેલ્યુટ કરૂ છૂ.મારુ ઈ-મેલ,
[email protected] છે.તમારો જવાબ મારા માટે બહુમુલ્ય બની રહેશે.આભાર