હા આ વાત સાચી છે હુ પોતે માજલપૂર ગામ નો છુ ત્યા હજું પણ પ્રેમી યુગલ ભવિષ્ય મા પોતે એક થાય જાય તેના માટે બાધા રાખે છે અને ત્યા તેમનુ કામ થાય છે,લોકો ને ત્યા પારણા બંધાય છે,ધંધો બરાબર ચાલે, કોઇ પન દુખ માટી જાય અહીં શ્રદ્ધા થિ પુજિયે તો બધા જ કામ થાય જાય
જય નાગ-નાગેસ્વરિ
જીતુ રાજપૂત
માજલપૂર ગામ