આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

હું પોતે

શું યાર, એકદમ સિમ્પલ વાત છે કે જ્યારે આપડી ટીમ રમે ત્યારે દરેક બેટ્સમેન સેફ થઇ ને રમે. વીક બોલને શોટ મારે, ગ્રાઉન્ડેડ શોટ્સ મારે ને સ્ટ્રોંગ સ્કોર થાય પછી દે દે કરીને રનરેટ વધારે. ને બોલર્સ લાઇન-લેન્થ જાળવીને બોલિંગ કરે... પછી આપડી ટીમ બી નંબર 1 થઈ જશે. પણ બેટ્સમેન પોતાની વિકેટો ફેંકે રાખે, ને બોલર્સ બરોબર બોલિંગ ના કરે તો કેમ જીતાય? ફક્ત બાંગ્લાદેશને છોડીને આપડી ટીમે સારી બેટિંગ નથી કરી, વિકેટો ફેકં રાખી છે. ને આપડી 1 બિલિયનની વસ્તીમાંથી ઝહિરખાન સિવાય એકેય ફાસ્ટ બોલર નથી - પાકિસ્તાન ફાસ્ટર્સ પેદા કરી શકે તો આપડે કેમ નહિં? આખી ટીમમાં અગિયારે અગિયાર પ્લેયર્સ ઓલ રાઉન્ડર્સ જ હોવા જોઇએ.
X REPORT ABUSE Date 03-04-11 (05:54 AM)

Rajendrasinh

હા યુવરાજ વિશ્વકપ માટે તૈયાર સે
X REPORT ABUSE Date 01-04-11 (05:15 PM)

ROHAN V RANA

yuvraj best of luck thanku good night
X REPORT ABUSE Date 06-02-11 (06:58 PM)

vaibhav

yes
X REPORT ABUSE Date 06-02-11 (04:06 PM)

P

હવે યુવરાજ ના ર્પર્ફોર્મ કરે તો બહાર બેસાદો . ઇન્દિઆ પસે હવે સારા ખેલદિઓ છે . તેની ફિલ્દિંગ પહેલાં જેવી નથી. સાઉથ આફિકા સામે યુવરાજ નુ પેર્ફોર્મંઅસ નીચું હતું. રાયના, કોહલી અને યુસુફ તેના થ્હિ સારા છે. રોહિત ને ઓપ્નિગ કરાવીને તેનું પત્તુ કાપી નાખુન છે! બાકી તેનમોન પણ સારી આવદત છે.
X REPORT ABUSE Date 05-02-11 (09:38 PM)

zala harisinh Ukabha

યેસ યુવરાજ ઇસ ધ બેસ્તત બએત્સ્મેન
X REPORT ABUSE Date 05-02-11 (08:33 PM)