સૌ પ્રથમ તો હુ આ ફિલ્મનું અવલોકન કરનર વ્યક્તિ ને એટલું કેહાવા મંગુ છું કે ,આ ફિલ્મ મા શરુખ ખાને રિજ્વન ખાન ના પાત્ર ને પૂરતો ન્યાય આપી સક્યો નથી.,આ ફિલ્મ એક બોરિંગ ફિલ્મ છે.શિવ સેના અને શહ્રુખ ખાને મળી ને લોકો ને બેવકૂફ બનાવ્યા છે....અવલોકન કરવા વરા ને આ ફિલ્મ કોઇ ફિલ્મ નિ કોપિ ના લાગી ? આ ફિલ્મ તો કુર્બાન કર્તા બિ ખરાબ છે.....દર્શક મિત્રો આ ફિલ્મ જોવા મા પૈસા બગદ્સો નહિ.