4. ફાસ્ટ ફૂડથી દૂરી- બાળકની હાઈટ જો સારી ઈચ્છો છો તો તેના પહેલા ફાસ્ટ ફૂડથી બચાવું. ચરબી બનાવતા ભોજન અને વધારે ખાંડ લેવાથી પરેજ કરવા. દૂધ, જ્યૂસ, ગાજર, માછલી, ચિકન, ઈંડા, સોયાબીન, થૂલી, બટાટા બીંસ અને લીલી શાકભાજી તમારા બાળકને ભોજનમાં જરૂર શામેળ કરવા.