બાળકોના પેટના કૃમિ દૂર કરવાના આ છે 5 ઘરેલૂ ઉપાય

બુધવાર, 22 ઑગસ્ટ 2018 (15:55 IST)
બાળકોના પેટમાં કૃમિ હોવું સામાન્ય વાત છે. એ જયાં પણ રમે છે કઈક ઉઠાવીને ખાઈ લે છે. આવું કરવાથી પેટમાં કૃમિ થઈ જાય છે અને તેને પેટમાં દુખાવાનો સામનો કરવું પડે છે. તેથી ડાક્ટરની સલાહના સિવાય આવો અમે તમને જણાવીએ છેકે કયાં ઘરેલૂ ઉપાયથી તમે તેનો સમાધાન કાઢી શકો છો. 
 
ટિપ્સ 
તુલસી 
બાળકોના પેટમાં કૃમિ થતાં તુલસીના પાનના રસ દિવસમાં બે વાર પીવડાવો, બહુ ફાયદો પહોંચાડે છે. 
 
ડુંગળી 
એક ચમચી ડુંગળીના રસ પીવડાવવાથી પેટના કૃમિ ખત્મ થવા લાગે છે. પણ નિયમિત રૂપથી તેનો સેવન જરૂરી છે. 
 
મધ
મધમાં દહીં મિક્સ કરી બાળકોને આપો. તેનાથી પેટના કૃમિ ખત્મ હોય છે. 
ગાજર 
ગાજર પણ પેટના કૃમિ માટે લાભદાયક હોય છે. તેના માટે જરૂરી છે કે સવારે સવારે ખાલી પેટ ગાજર જરૂર ખાવી. 
 
દાડમ 
દાડમનો જ્યૂસ પીવાથી પણ પેટના કૃમિ ખત્મ હોય છે. 
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર