VIDEO: મોનાલિસાએ ઢોલીડા... ગીત પર કર્યો દાંડિયા રાસ, વીડિયો થયો વાયરલ

મંગળવાર, 16 ઑક્ટોબર 2018 (16:23 IST)
ભોજપુરી ફિલ્મ અભિનેત્રી મોનાલિસા આજકાલ નાના પડદા પર પોતાનો જલવો બતાવી રહી છે. ટીવીપર આવનારા શો નજરમાં મોનાલિસા એક ડાયનુ પાત્ર ભજવી રહી છે.  મોનાલિસાએ તાજેતરમાં જ એક ફોટોશૂટ કરી ફોટોને ઈસ્ટાગ્રામ પર શેયર કર્યો હતો જે વાયરલ થઈ ગયો હતો. આ ફોટો પછી મોનાલિસાએ એક વીડિયો સોશિયલ મીટિયા પર ઝડપથે વાયરલ થઈ ગયો છે. આ વીડિયોમાં મોનાલિસા દાંડિયા ડાંસ કરતી જોવા મળી રહી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

When You Try And Go lil Offbeat

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર