આ બે બૉલીવુડ સ્ટાર્સની સાથે રોમાંસ કરવા ઈચ્છે છે તારા સુતારિયા

શુક્રવાર, 19 નવેમ્બર 2021 (08:15 IST)
કરણ જોહરની ફિલ્મ સ્ટૂડેંટ ઑફ દ ઈયરથી બૉલીવુડમાં ડેબ્યૂ કરતી તારા સુતારિયાની પ્રથમ ફિલ્મ રિલીજ પણ નહી થઈ છે અને તેમના ખોડામા2  ફિલ્મો આવી ગઈ છે. 
 
તારાએ કહ્યું કે મારી પાસે આ સમયે ત્રણ ફિલ્મો છે સ્ટૂડેંટ ઑફ દ ઈયર 2ના પ્રમોશન પછી હું બીજી ફિલ્મ મિલાપ જાવેરીની મરજાંવાની શૂટિંગ પૂરી કરીહશ જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખ છે. આ એક એવી ડ્રામા લવ સ્ટોરી છે. જેમાં એક્શન થ્રિલર પણ ભરપૂર છે. તમે મને મરજાવાંમાં એકદમ જુદા અવતારમાં જોશે મને લાગે છે આ રીતનો રોલ કદાચ જ કોઈ યંગ એક્ટ્રેસએ પહેલા ક્યારે કર્યુ હશે. 
તેમની ત્રીજી ફિલ્મ વિશે તારા સુતારિયાએ જણાવ્યુ કે આ નિર્દેશક મિલન સુતારિયાની ફિલ્મ છે. જેનો ટાઈટલ અત્યારે સુધી ફાઈનલ નહી થયું છે પણ આ સાઉથની સુપરહિટ ફિલ્મ આરએક્સ100નો રીમેક છે. આ ફિલ્મથી સુનીલ શેટ્ટીના દીકરા અહાન શેટ્ટી ડેબ્યૂ કરી રહ્યા છે. 
તેમના ડ્રીમ રોલ ડ્રીમ ડાયરેક્ટર અને ડ્રીમ હીરોના વિશે જણાવતા તારાએ કહ્યું કે મારા ડ્રીમ ડાયરેક્ટર કરણ જોહર અને સંજય લીલા ભંસાલી છે. મને બે લોકોની સાથે જરૂર કામ કરવુ છે. ડ્રીમ એક્ટર જેની સાથે હું કામ કરવા ઈચ્છું છુ તે રણબીર કપૂર અને રીતીક રોશન છે. બન્ને અભિનેતા જ મારા ફેવરેટ છે. તેની સાથે પડદા પર રોમાંસ કરવુ જ મારું ડ્રીમ છે. મારું ડ્રીમ રોલ ફિલ્મ મુગ્લે આજમમાં મધુબાલાની ભૂમિકા છે. 
સ્ટૂડેંટ ઑફ દ ઈયર 2માં તારા સુતારિયાની સાથે અન્નયા પાંડે અને ટાઈગર શ્રાફ પણ મુખ્ય રોલમાં છે. આ ફિલ્મ 10 મેના રોજ સિનેમાઘરમાં રિલીજ થશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર