લગ્નમાં લગભગ 30 લોકોના સામેલ થવાની આશા છે. બંનેયે મળીને આ નિર્ણય લીધો છે. ઈટલીની વાત કરવામાં આવે તો લગ્ન માટે આ બન્નેનું ફેવરેટ ડેસ્ટીનેશન છે. લગ્ન પછી ભારતમાં બે રિસેપ્શન આપવામાં આવશે. એક મુંબઈમાં, અને બીજુ દીપિકાના હોમટાઉન બેંગલુરૂમાં આપવામાં આવશે.