વીડિયોમાં આરાધ્ય કમાલની હિંદી બોલવાને લઈને સોશિયલ મીડિયા પર છવાઈ છે. વીડિયોને આરાધ્યાના ફેન પેજ પર શેયર કરાયુ છે. વીડિયોમા આરાધ્યાએ તેમની શાળાના એક પ્રોગ્ર્મામાં કવિતાની કેટલીક લાઈન સંભળાવે છે અને પછી જણાવે છે કે કોઈ પણ ભાષાને સરળતાથી શીખવી હોય તો કવિતા દ્વારા શીખો. આરાધ્ય મુંબઈના ધીરૂભાઈ અંબાની શાળામાં અભ્યાસ કરી રહી છે.