બિગ બોસના ઘરમાં દર વષની જેમ આ વર્ષે પણ રોજ નવા નવા ડ્રામા જોવા મળી રહ્યા છે એક બાજુ ઘરમાં જ્યા વિકાસ ગુપ્તા અને શિલ્પા શિંદે વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે તો બીજી બાજુ પુનીશ અને બંદગીનો પ્રેમ પાંગરતો જોવા મળી રહ્યો છે. બિગ બોસ સીઝન અગિયારના ઘરમાં બંદગી અને પુનીશે પહેલીવાર એક બીજાને કિસ કર્યુ હતુ.