10 તારીખે જન્મેલા વ્યક્તિઓનો મૂલાંક 1 હશે. તમારો મૂલાંક એક હશે . તમે રાજસી પ્રવૃત્તિના વ્યક્તિ છો. તમને તમારા પર કોઈનુ વર્ચસ્વ પસંદ નથી. તમે સાહસી અને જિજ્ઞાસુ છો. તમારો મૂળાંક સૂર્ય ગ્રહના દ્વારા સંચાલિત થાય છે. તમે અત્યંત મહત્વાકાંક્ષી છો. તમારી માનસિક શક્તિ પ્રબળ છે. તમને સમજવા ખૂબ જ મુશ્કેલ છે. તમે આશાવાદી હોવાને કારણે દરેક સ્થિતિનો સામનો કરવામાં સક્ષમ છો. તમે સૌન્દર્ય પ્રેમી છો. તમને સૌથી વધુ તમારો અત્મવિશ્વાસ પ્રભાવિત કરે છે. જેને કારણે તમે સર્વત્ર છવાય જાવ છો.
શુભ તારીખ - 1, 10, 19, 28
શુભ અંક : 1, 10, 19, 28, 37, 46, 55, 64, 73, 82
શુભ વર્ષ : 2017, 2026, 2044, 2053, 2062
કેવુ રહેશે આ વર્ષ
1, 10, 19, 28 તારીખના રોજ જન્મેલ વ્યક્તિઓ માટે આ વર્ષ શુભ કહી શકાય છે. 1 મૂલાંકવાળાનો સ્વામી સૂર્ય છે. તો બીજી બાજુ વર્ષનો અંક 5 છે. તેમા પરસ્પર મિત્રતા છે. તેથી આ વર્ષ તમારે માટે અત્યંત સુખદ રહેશે.