- બીબીસીના નિષ્ણાતો સામે યુવાનોના પ્રશ્નો, ખાસ કરીને સ્વાસ્થ્ય પર
- વિશ્વભરના લોકડાઉનમાં યુવાનોના વિલોગ્સ અને અનુભવો
- હોમ એજ્યુકેશન માટે ટિપ્સ અને તેનો સામનો કરવાની વ્યૂહરચના
બીબીસી આ સામગ્રી યુનેસ્કોના ગ્લોબલ એજ્યુકેશન પાર્ટનર સાથે શેર કરશે, જે વિશ્વભરના લોકકડાઉનમાં બાળકોને રીમોટ શૈક્ષણિક સામગ્રી પ્રદાન કરતી નવી વેબસાઇટ છે.