જ્યારે રણબીર કપૂરએ કેમરાની સામે કરી શૉકિંગ હરકત, અનુષ્કા શર્માના કપડાથી લૂંછી નાક

મંગળવાર, 4 મે 2021 (14:18 IST)
રણબીર કપૂર એન અનુષ્કા શર્માઈ ઑફ સ્ક્રીન કેમિસ્ટ્રી જોરદાર છે. ઘણા ચેટ શોજ પર બન્ને એક્-બીજાની ટાંગ ખેંચતા અને મસ્તી કરતા જોવાયા છે. હવે એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં રણબીર કપૂર તેમની નાકમાં આંગળી નાખી અનુષ્કાના કપડામાં લગાવી નાખે છે તેના પર અનુષ્કા તેમના પર ગુસ્સો કરે છે. ત્યારબાદ રણબીર તેમના કપડાનો પણ મજાક ઉડાડે છે. 
 
રણબીર કપૂરની હરકતથી ખીંજાઈ અનુષ્કા 
 
અનુષ્કા શર્મા અને રણબીર કપૂરના વચ્ચે નોંકઝોકના ઘણા વીડિયોજ વાયરલ થતા રહે છે. કરણ જોહરના ચેટ શો અને કપિલ શર્માના શો પર બન્ને સાથે આવીની ભાઈ-બેનની રીતી ઝગડતા જોવાયા છે. તેમના ફેંસ રણબીર અને અનુષ્કાના વીડિયોજ શોધી-શોધીને વાયરલ કરતા રહે છે. આવુ જે એક વીડિયો ખૂબ જોવાઈ રહ્યો છે.
 
અનુષ્કા બોલી ભાડાના કપડા છે. 
 
અનુષ્કા કહેતા જોવાઈ રહી છે દર સમેય એમજ તેમની નામને ખોદ્તો રહે છે જેમ અત્યારે ખોદી રહ્યો છે. ત્યારે સુધી રણબીર તેમના આંગળી અનુષ્કાના કપડાથી લૂંછી નાખે છે. તેના પર અનુષ્કા ખીંજાઈને કહે ચે આ ભાડાના કપડા છે. પછી તેમના શ્રગ માટે કહે છે આ નહી આ મારું છે. તેના પર રણબીર કપડાને ડાકટરના કપડા કહીને મજાક ઉડાવે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર