આ 7 યોગાસન કરશો તો એકદમ રહેશો ફિટ

શનિવાર, 20 એપ્રિલ 2024 (16:11 IST)
રોજ યોગ કરવાથી તમે અનેક ગંભીર બીમારીઓથી બચી શકો છો. તો ચાલો જાણીએ 7 યોગાસન વિશે જે તમારા શરીરને રાખશે ફિટ 
yoga
1. પશ્ચિમોત્ત્તાસનથી સ્ટ્રેસ અને કમરના દુખાવાની સમસ્યાથી રાહત મળે છે.  
vajrasan
2. વજ્રાસન તમારા પાચન તંત્રને સારુ કરે છે અને લોઅર બેક મજબૂત થાય છે. 
bhujangasan
3. ભુજંગાસન તમારા શરીરને ફ્લેક્સિબલ બનાવની સાથે બ્લડ સર્કુલેશન પણ વધારે છે 
padmasan
 4. પદ્માસન કે કમલ આસન ધ્યાન લગાવવાની ક્ષમતાને વધારે છે. 
chakrasan
5. ચક્રાસન તમારા ફેફસામાં ઓક્સીજનનો ફ્લો વધારે છે. 
sarvangasan
6. સર્વાગાસન થાયરોઈડની સમસ્યાને ઓછી કરે છે અને શરીરનુ બેલેંસ સુધારે છે. 
trikonasan
7. ત્રિકોણાસન કમરનો દુખાવો અને વજન ઓછુ કરવા માટે શ્રેષ્ઠ યોગ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર