World Yoga Day - યોગા આપે કમરના દુખાવાથી છુટકારો

મંગળવાર, 20 જૂન 2017 (19:53 IST)
આજકાલની વ્યસ્ત લાઈફમાં કમરના દુખાવા એક સામાન્ય વાત છે. દિવસભર ઑફિસમાં કંપ્યૂટરના સામે બેસવાથી કમરના દુખાવાની સમસ્યાના સમનો કરવો પડે છે. આથી તમે યોગાથી કમરના દુખાવાથી છુટકારો મેળવી શકો છો. 
 
ગૌમુખાસન
 
બન્ને પગને મિલાવીને સીધા સામે ફેલાવીને બેસી જાઓ . હાથને સાઈડમાં જમીન પર લગાવી દો. હવે ડાબા પગને વળીને એડી એવી રીતે  કરો કે જમણી નિતંબ પાસ એવી રીતે રાખો કે વજ્રાસનમાં પણ બેસી શકો છો. જમણા પગને મોડીને ડાબા પગની ઉપર એ રીતે રાખો કે બન્ને ઘૂંટણ એક બીજાને સ્પર્શ કરે. જમણા હાથને ઉપર અ ઉઠાવીને પીઠની તરફ મોડી અને ડાબા હાથને પીઠના પાછળથી લઈને ડાબા હાથથી ગરદન પકડો. ગરદન અને કમર સીધી રાખો . એક તરફથી કર્યા પછી બીજી તરફથી પણ આ જ રીતે કરો. 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscibe કરવા માટે લિંક પર જઈને subscibeનો લાલ બટન દબાવો અને  આભાર 

 
ચક્રાસન 
 
તમારા હાથને શરીરના પાસ રાખતા પીઠના બળે લેટી જાઓ . ઘૂંટણ મોડીને અને પગને ફર્શ પર જાંઘ પાસે રાખો. હાથને સિઅરના ઉપર ઉઠાવો અને ફર્શ પર બન્ના ખભા પાસે હથેળી રાખી. આંગળીઓ શરીરની તરફ રહેશે અને કોણી ઉપરની તરફ . પૂરા શરીરને એવી રીતે ઉંચા કરો કે માત્ર હાથ અને પગ જ ફર્શ પર રહે .હાથને પગ પાસે લાવી ધીમેથી સામાન્ય સ્થિતિમાં આવો.  

અશ્વાસન 
 
પીઠના બળે લેટી જાઓ . ઘૂંટણ મોડીને પગમાં અંતર રાખો .એક પગના ઘૂંટણ બીજા પગની એડીથી લગાડો. ધ્યાન રહે કે હાથ ખભાની સીધમાં અને હથેળી જમીન પર હોય . શ્વાસને પેટના અંદર ભરી નાભિનેનીચે દબાવી રોકો. ડાબા ઘૂટણ જમણા પગની એડી સાથે અને ઠોઢી ખભા આથી લાગી રહે. શવસ મૂકતા પાછા આવો. 
ઉલ્ક્ટાસન 
 
સીધા ઉભા થઈને પગને 10થી 12 ઈંચના અંતર રાખો. તાડાસન કરતા બન્ને હાથને સામે ફેલાવીને હથેળીઓના રૂખ ભૂમિની તરફ રાખો. શરીર એકદમ સીધો રાખો ધીમે-ધીમે ઝુકીને ખુરશીપર બેસી જાઓ . એવી સ્થ્તિ બનાવી લો. આ આસન બન્ને હાથ કમર પર રાખીને પણ કરી શકાય છે. 15 સેકંડ થી શરૂ કરીને ત્રણ મિનિટ સુધી કરી શકાય છે. 
ધનુરાસન 
 
પેટના બળે લેટી જાઓ પછી ઘૂંટણ મોડી લો. તમારા બન્ને હાથોથી એડિઓને પકડો અને માથા અને છાતીને ઉપર ઉઠાવો . શ્વાસ છોડતા આસન છોડો. આ આસનને પાંચથી છ વાર કરો. 
 
આ યોગની મદદથી કમરના દુખાવાથી સરળતાથી છુટકારો મળી શકે છે. પણ આ યોગ આસનને કરવાથી પહેલા કોઈ એક્સપર્ટ્થી સલાહ જરૂર લો. 

વેબદુનિયા પર વાંચો