અસ્થમામાં ગળુ અને છાતી ખૂબ સંવેદનશીલ થઈ જાય છે. આ રોગમાં દર્દીને ખૂબ સાવધાની રાખવી પડે છે. આવી સ્થિતિમાં જો તમે યોગ કરો છો તો આથી શરીર અને મગજને શક્તિ મળે છે અને અસ્થમામાં રાહત મળે છે. આથી તમે સુખાસન , અર્ધ મત્યેંદ્રાસન , અનુલોમ વિલોમ જેવા યોગા કરી શકો છો.
સ્લીપ ડિસઓર્ડર:
વ્યસત લાઈફસ્ટાઈલમાં લોકો તનાવ અને પરેશાનીઓમાં રહે છે. જેના કારણે એ આરામથી ઉંઘી નહી શકતા અને અનિદ્રાના શિકાર થઈ જાય છે. અનિદ્રાની સમસ્યાથી છુટ્કારો મેળવા સૌથી સરળ ઉપાય છે. યોગનિદ્રા. યોગ નિદ્રાથી તનાવ દૂર થાય છે અને તમે ફ્રેશ અનુભવો છો. યોગ નિદ્રા આધ્યાતમિક યઉંઘ છે. જેમાં તમે જાગતામાં સૂતા છો આથી તમારા મગજ શાંત રહે છે.
હાઈ બ્લ્ડ પ્રેશર :
Blood Pressure,
અનિયમિત ખાન-પાન , વધારે મીઠું ખાવું , ગૈસ , અનિદ્રા જેવી ટેવથી હાઈ બલ્ડ પ્રેશર થાય છે. યોગ હાઈ બીપીને દૂર કરવામાં એક કારગર ઉપાય છે એના માટે શવાસન , પ્રાણાયમ જેવા યોગા લાભદાયક છે.
ડાયબિટીજ :
ડાયબિટીજ માટે પરહેજ સિવાય કોઈ ઈલાજ નથી. પણ યોગથી તમે તમારી બૉડીના શ્ગર લેવલને નિયંત્રિત કરી શકો છો. એના માટે પ્રાણાયામ સેતુબંધાસન, બાલાસન જેવા યોગ કરો.
ડિપ્રેશન :
યોગ કરવાથી કામના થાક અ અને તનાવ દૂર થાય છે. આથી તમારા મૂડ રિફ્રેશ રહે છે. ડિપ્રેશનથી ગુજરતા લોકોને યોગા જરૂર કરવું જોઈએ આ તમને અવસાદથી નિકાળવામાં મદદ કરે છે. એના માટે ઉત્તનાસન જેવા યોગ કરો.
અર્થરાઈટિસ (ગઠિયા) :
આ હાડકાઓના સાંધાના રોગ છે. આ રોગ પહેલાનો વૃદ્ધ લોકોમાં જોવતા હતા પણ સમયની સાથે બાળકોમાં પણ જોવા લાગે એ છે. આથી બચવા માટે પ્રાણાયામ , સર્વગાસન પદ્માસન જેવા યોગ લાભદાયક છે.
માઈગ્રેન :
યોગાના માત્ર તમને શારીરિક રૂપથી ફિટ રાખે છે. પણ માનસિક વિકારો પણ દૂર કરે છે. આથી તમારા મગજ શાંત રહે છે અને નવી ઉર્જા મળે છે . મગજ બ્લ્ડના સંતુલિત સર્કુલેશન ન હોવાના કારણે માઈગ્રેનની સમસ્યા થાય છે. યોગ કરવાથી આ સમસ્યા દૂર થાય છે. આથી માઈગ્રેનના રોગથી ગ્રસ્ત લોકો યોગના સહારા લેવા જોઈએ.
કમરના દુ :ખાવા :
દિવસભરમાં કંપ્યૂટરના સામે બેસવા કે વધારે સિટિંગ આપવાથી કમરના દુખાવા થવું સામાન્ય છે. પણ આ દુખાવા માટે પ્પેન કિલર ખતરનાક થઈ શકે છે. કમરના દુખાવાથી છુટકારો મેળવા ચક્રાસન ,ગૌમુખાસન ,ધનુરાસન જેવા યોગા કરો.
એસિડિટી :
આજકાલ એસિડીટી એક સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. જેથી યોવા અને બાળકો પણ પરેશાન રહે છે. એના માટે તમે દવાઓ લો છે પણ પરમાનેંટ ઈલાજ આ નથી એના માટે તમે યોગ કરો.. યોગથી એસિડિટીથી પૂરી રીતે છુટકરો મળી શકે છે. એના માટે સર્વાંગસન , ભુજંગાસન જેવા યોગા કરો.
કિડનીની સમસ્યા :
kidney
કિડની અમારા શરીરને સંતુલન બનાવી રાખે છે. આ લોહીમાં ખરાબ પદાર્થોને જુદા કરે છે. કિડની સ્વસ્થ રહેવું જરૂરી છે. યોગ કિડનીને મજબૂત બનવવામાં સહાયતા કરે છે. પશ્ચિમોત્તનાસન , સર્પાસન ઉષ્ટ્રાસન કિડનીને મજબૂત બનાવવામાં સહાયતા કરે છે.