ભદ્રાસનનો શાબ્દિક અર્થ છે સજ્જનતા કે શાલીનતા. મનની એકાગ્રતા માટે આ આસન બહુ જરૂરી છે. ભદ્રાસન એક ખૂબ સરળ આસન છે. જો તમને પેટના રોગ કે ઘૂંટણમાં તકલીફ હોય તો ડાકટરની સલાહ લઈને જ યોગ કરવું. પીએમ મોદીએ ભદ્રાસન વિશે કહ્યું છે કે તેનાથી શરીર સુદૃઢ, સ્થિર અને મજબૂત હોય છે.
Video જોવા માટે
webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો ...