યોગ દરેક ક્ષણે તમારા શરીરને તન-મનથી યુવા બનાવી રાખવાની તાકત રાખે છે.
યોગ તમને દરેક ક્ષણે શરીર અને મનથી યુવા બનાવી રાખવાની તાકત રાખે છે. સાથે જ તે સેક્સ પાવરને વધારવામાં અને વૈવાહિક જીવન સુખી બનાવવામાં મદદ પણ કરે છે. પણ એ માટે સતત અભ્યાસ કરવાની જરૂર છે, સાથે જ તે સેક્સ પાવરને વધારવામાં અને વૈવાહિક જીવન સુખી બનાવવામાં મદદ પણ કરે છે. પણ એ માટે સતત અભ્યાસની જરૂર છે. અહી પસ્તુત છે યૌવનને બરકરાર રાખવા અને યૌન શક્તિ વધારવા માટે ઉપયોગી યોગાસન અને બીજી જરૂરી ટિપ્સ
સંભોગ પહેલા યોગ : સેક્સ પહેલા યોગ કરવાથી શરીરમાં ભરપૂર ઉર્જાનો સંચાર થાય છે. આ ઉર્જા સેક્સ દરમિયાન ખૂબ જ લાભદાયક સાબિત થાય છે. યોગ આનંદદાયક સેક્સ માટે તમારા મગજ અને માંસપેશિઇયોને તરોતાજા કરી દે છે.
ચરમસુખ આપે છે આ આસન જુઓ આગળના પેજ પર..
પદમાસન : આ આસનથી માંસપેશીઓ, પેટ, મૂત્રાશય અને ઘૂંટણમાં ખેંચાવ ઉત્પન્ન થાય છે. જેનાથી તેમા મજબૂતી આવે છે. તેનાથી શરીરમાં ઉત્તેજનાનો સંચાર થવા ઉપરાંત ચરમસુખની ક્ષમતા પણ વધે છે.
હલાસન : યૌન ઉર્જાઓ વધારવા માટે આ આસનનો ઉપયોગ કરવામાં આવી શકે છે. આ પુરૂષો અને મહિલાઓની યૌન ગ્રંથિયોને મજબૂત અને સક્રિય બનાવે છે.
જાણો કેવી રીતે કરશો આ આસન સર્વાંગાસાન : આ તમને ખભા અને ગરદનના ભાગને મજબૂત બનાવે છે. આ નપુંસકતા, નિરાશા, યૌન શક્તિ અને યૌન અંગોના વિવિધ દોષોને દૂર કરે છે.
ધનુરાસન : આ કામેચ્છા જાગૃત કરવા અને સંભોગ ક્રિયાનો સમય વધારવા સહાયક છે. આ આસનનો નિયમિત અભ્યાસ પુરૂષ અને સ્ત્રી બંનેની યૌન શક્તિ વધારે છે.
જાણો આ આસન કેવી રીતે કરવામાં આવે છે ભદ્રાસન - ભ્રદ્રાસનનો નિયમિત અભ્યાસ સંભોગ દરમિયાન ધૈર્ય અને એકાગ્રતાને વધારે છે. સાથે જ સેક્સ દરમિયાન ચરમ સુખની અનુભૂતિ થાય છે.
જાણો કેવી રીતે કરવામાં આવે છે આસન
નોંધ - પ્રશિક્ષકની હાજરીમાં જ યોગ કરવા જોઈએ. નહિતર તેનાથી દુષ્પ્રભાવ પણ થઈ શકે છે.